Gujarati Quote in Whatsapp-Status by Vijay Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંત પામેલા પર્ણોને થડમા વીણીને નાખુ છુ,
ખરવાની અસર પામેલા પાનને શરણ આપુ છુ,
#vp
હસતી નવી કૂંપળો સામે મૃતકાય પાન રાખુ છુ,
હાશ મળે એવી એમને એક ક્ષણ સામે રાખુ છુ,

એ મારા ભોંય ભેગા થયા,થડને ઘમંડમા રાખુ છુ,
પર્ણોના મડદાનો ઢગ કરી ધરાને રાજીપો રાખુ છુ,

થશે આમ તમારો અંત નવી કૂંપળ,ભાન આપુ છુ,
સદાય નહી રહે સુખમા ચેતવણી એવી આપુ છુ,

જ્યાં જન્મ્યા ત્યાંજ બનો પૂરક એ આદર રાખુ છુ,
લીલું જીવન ગાળી જીવેલા પાનને ક્યારામા રાખુ છુ

ખાલીખમ ડાળીઓએ ફુલડે ફોરમ સજાવી રાખુ છુ
કહે ઝાડ મરતા પાંદડાઓને તીલાંજલી ફુલો રાખુ છુ,

-વિજય__vp❤

Gujarati Whatsapp-Status by Vijay Prajapati : 111350369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now