Gujarati Quote in Thought by તેજલ અલગારી

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે એમ થાય કે આપને સાવ એકલા છે આપનું કોઈ નથી ત્યારે અરીસા સામે જઈ ને ઊભી જાઓ ને જુવો સામે આખી દુનિયા નો સૌ થી શક્તિશાળી વ્યક્તિ ઉભો છે એનાં થી વધારે તમારુ કોઈ સારુ નહીં ઇચ્છે જે તમને ક્યારેય હારેલા કે દુઃખી જોવા નથી માંગતો એ કહેશે કે ચિંતા નાં કર હુ છું ને..

-તેજલ એરડા

good morning with positive waves 🤗🤗🤗

Gujarati Thought by તેજલ અલગારી : 111350337
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now