છોકરીઓની દિલની વાત જાણવી છે તો જોઇ લો હોઠ
માણસનું શરીર પંચ તત્વોથી બનેલું હોય છે અને શાસ્ત્ર અનુસાર માનવ શરીરના દરેક અંગ કઇને કઇ કહે છે. લોકોની અંદર અન્ય લોકો જાણવા અંગે એક અજીબ ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને જો છોકરાઓની વાત કરીએ તો તે કોઇને કોઇ મહિલા કે યુવતી અંગે જરૂર જાણવા માંગશે. તમે પણ કોઇ છોકરી કે મહિલા અંગે જાણવા માંગો છો તમારી સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે. તમે કોઇપણ મહિલા કે યુવતીના હોઠ જોઇને તેના અંગે માલૂમ કરી શકો છો જે તેના બેસ્ટ ફ્રેન્ડને પણ ખબર હોતી નથી. તો આવો જોઇએ આખરે કેવી રીતે મહિલાઓના હોઠ પરથી તેમના અંગે જાણી શકાય.
પાતળા હોઠ
જે મહિલાઓના હોઠ પાતળા હોય તે મહિલાઓ ખૂબ ભાવૂક હોય છે. તે આમ તો નરમ સ્વાભાવની હોય છે. પરંતુ જો તે કોઇની પર નારાજ થાય છે તો તે વ્યક્તિને જલદી માફ કરતી નથી.
જાડા અને મોટા હોઠ
મોટા હોઠ વાળી મહિલાઓ સુંદર અને આકર્ષક માનવામાં આવે છે. આવી મહિલાઓથી દરેક લોકો મિત્રતા કરવા માંગતા હોય છે. આ મહિલાઓ બુદ્ધિમાન હોય છે અને તેમનો સ્વભાવ પણ સારો હોય છે.
લાલ હોઠ
આવી મહિલાઓ સ્માર્ટ અને બુદ્ધિમાન બહોય છ અને તે ઘણી ઉંચી પોસ્ટ પર પણ હોય છે. હા પણ તે થોડીક અભિમાની પણ હોય છે.
ગુલાબી હોઠ
આવી મહિલાઓ શાંત, લવિંગ અને કેયરિંગ હોય છે તે એક સારી જીવનસાથી સાબિત થાય છે.
પાતળા અને ડ્રાય હોઠ
આવી મહિલાઓ ખૂબ શાંત હોય છે પરંતુ તે અન્ય લોકો સાથે હળી મળી શકતની. તે તેના પરિવારનું ખૂબ ધ્યાન રાખે છે.
મોટા અને ડ્રાય હોઠ
આવી મહિલાઓ ખૂબ જિદ્દી હોય છે અને તે બોલવામાં તેજ તર્રાર હોય છે તેના મનમાં આવે તે તડફડ બોલી નાખે છે.