દિલનો દરિયો પીધો મેં ધોળી ધોળી .
તારી સાથે વાત માં થઈ હું પાણી પાણી.
બસ તને જોઈ મારુ મન થયું રાજી રાજી.
પ્રેમના નામે ઓળખાય તારી યાદ સાચી સાચી.
મને મળી હવે એક તારા સાથની શાબાશી
પછી શું કામ થાય છે લોકો વકીલ ને કાજી
પરંતુ શજનીના જીવનમાં તો સાજન સાથી
writer:gayatri patel