*કપડા થી ઓળખે છે દુનીયા,*
*ને પૈસા થી તોલાતુ માણસપણુ...!*
*લાગણી રડતી રહી બજારમાં સાહેબ,*
*ને જુઠુ હાસ્ય હજારો માં વેચાણુ...!*
હું તો સંબંધોની
શરુઆત છુ..
ને દોસ્તીનો
દસ્તાવેજ છુ...
ભરોસાના રણમાં
વરસતો વરસાદ છુ!
ગુમાવ્યા નો
હિસાબ કોણ રાખે...
*દોસ્ત*
અહિં તો..
*કોણ મને મળ્યુ*
*એનો આનંદ માણું છુ !!*