હું અને સંગીત
હું જીવું છું સંગીત ને
હું મારા પોતા માં માણું છું સંગીત ને મારે નથી હર વખત જરૂર કોઈ ના સાથ ની
કારણ કે હું હર પલ મારી નજીક અનુભવું છું સંગીત ને
હું હરહંમેશ અધૂરી છું સંગીત વિના મારા થી પણ વધારે મારુ કોઈ હોઈ તો એ સંગીત છે
સંગીત મારી જિંદગી છે અને
મારી જિંદગી જ સંગીત છે
:-તેજલ