"પ્રેમ ની PhD" by Nish
25. પ્રેમ એટલે પ્રોગ્રેસ ...
"હવા, પાણી અને પ્રેમ હવે બધું જ બધાંય છે.
પણ માણસ હમેશાં ભુલી જાય છે.
કે વહે છે એ બધું ત્યારે જ જીવન સર્જાય છે."
"બસ આટલો જ સામાન્ય હિસાબ છે.
પ્રોગ્રેસ એ જ સાચો સિધ્ધાંત છે."
Fun fact :
If you don't care properly it can progress negatively.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...