* અસ્તિત્વ*
વિના સત્વ નું જીવન આકરું
મીઠાને મોણ વિના જેમ..
ભોજન આકરું...
શોધો ત્યાં મીઠાશ સાકરું
દૂઘ ઘી વિના જેમ...
મીઠી મિઠાઈ આકરી...
ઓળખ વિના *અસ્તિત્વ*
આકરું..
તત્વ ને સત્વમાં ઉમેરો *સતકર્મો*
ત્યાંજ *અસ્તિત્વ*
જડશે જીવન ત્યાંજ *આપણું*
જયશ્રી પટેલ
૨૭/૨/૨૦૨૦