Gujarati Quote in Whatsapp-Status by Shivangi rathod

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એણે મને પુછ્યું હું શું છું તારા માટે??મેં હસી ને કહ્યું
તું એટલે ...મારો નવો જન્મ
તું એટલે ...મારુ અડધું શરીર
તું એટલે...મારુ હૃદય
તું એટલે ...મારો ધબકારો
તું એટલે...મારુ વિશ્વ...
એણે કહ્યું ખરેખર તું પાગલ છે...
મેં કહ્યું તારા માટેજ....તને ક્યાં ખબર છે...shiv♥️jit

Gujarati Whatsapp-Status by Shivangi rathod : 111349003
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now