Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Numerology Vastu For Lucky Direction And Lucky Things At Home

તમારી જન્મતારીખ પ્રમાણે ઘરમાં રાખો આ 1 વસ્તુ, નહીં પડે ધનની તકલીફ

વાસ્તુશાસ્ત્ર અને અંકોનો ખાસ સંબંધ માનવામાં આવે છે. વાસ્તુની દરેક દિશાનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે હોય છે. જો અંકોનું ધ્યાન રાખી તેની સાથે સંબંધિત દિશામાં 1-1 વસ્તુ રાખવામાં આવે તો તેનાથી ઘણાં લાભ મળે છે. જેની માટે તમારે તમારી જન્મ તારીખને સિંગલ ડિઝીટમાં લાવવી પડશે, એટલે કે, જો તમારી જન્મ તારીખ 12 છે તો તમારો અંક થશે 1+2= 3, જો તમારી જન્મ તારીખ 29 છે તો તમારો અંક થશે 2+9=11, પરિણામ બે અંકમાં આવે તો તે અંકોને ફરી એકબીજા સાથે જોડી દેવાં 1+1=2.

જન્માંક -1- ગ્રહ સુર્ય - જે લોકોનો જન્માંક 1 હોય તેમણે ઘરની પુર્વ દિશામાં વાંસળી રાખવી

જન્માંક-2- ગ્રહ- ચંદ્ર જેમનો જન્માંક બે છે તેમની ભાગ્યશાળી દિશા ઉત્તર છે માટે ઉત્તર દિશામાં સફેદ રંગનો શો પીસ રાખવો

જન્માંક-3-ગ્રહ-બ્રહસ્પતિ જો લોકોનો જન્માંક 3 હોય તેમની ભાગ્યશાળી દિશા ઉત્તર-પુર્વ છે તો ઘરની આ દિશામાં રૂદ્રાક્ષ રાખવો જોઈએ

જન્માંક-4- ગ્રહ-રાહુ - દક્ષિણ-પશ્ચિમ ભાગ્યશાળી દિશા આ દિશામાં અરસો રાખવો

જન્માંક-5-ગ્રહ- બુધ જેમનો જન્માંક પાંચ છે તેમને માચે ભાગ્યશાળી દિશા ઉત્તર આ દિશામાં લક્ષ્મી કુબેરની મુર્તિ રાખવી

જન્માંક-6- ગ્રહ-શુક્ર- આ જન્માંક વાળાને દક્ષિણ-પુર્વ દિશા ઁઉત્તમ આ દિશામાં મોર પંખ રાખવુ જોઈએ

જન્માંક-7-ગ્રહ-બૃહસ્પતિ જેમનો જન્માંક 7 હોય તેમણે ઉત્તર-પુર્વ દિશા મા રુદ્રાક્ષ રાખવો જોઈએ

જન્માંક8-ગ્રહ- શનિ જે લોકોનો જન્માંક 8 હોય તેમણે પશ્ચિમ દિશામાં કાળા રંગનો ક્રીસ્ટલ રાખવો

જન્માંક-9-ગ્રહ- મંગળ - આ જન્માંક વાળાએ ઘરની દક્ષિણ દિશામાં પિરામિડ રાખવુ

આ અંક વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111348927
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now