" નીજીયા ધર્મ "
નિજ એટલે પોતે નિજ રૂપ.
સાક્ષી સ્વરૂપ સ્વયંભૂ ગુરુ તત્વને યથાર્થ રૂપે જાણીને અનુભૂતિ કરવી તે નિજ ધર્મ.
" હદ બેહદ આદિ તખ્તે નિરાધાર નિજ રૂપ,
નેતિ નેતિ વેદ કહે જહાં છાયા નાં ધૂપ...
શ્રી રામદવજી એ બીજી ઉક્તિ માં કહ્યું છે,
ધર્મ જૂનો છે હરજી નીજાર પંથ આપણો,
મોટાં મુનિવર થઈને તમે માણોરે...
અનામી પરમાત્મા સ્વયંભૂ ગુરુત્વ નીજરૂપ છે.
દેહ, મન, વાણી, પહોંચી શકતા નથી, એટલે અગમ કહેવાય છે. અગમ અગોચર નીજનામ નિરંતર નિજરૂપ મોજુદ છે.
ઓમ્ સોહમ્ નિષ્કલંક દેવ નીજરાય નમઃ
*********** જય ગુરુ મહારાજ ***********
--------------------------++++++++++++------------------
.