Gujarati Quote in Poem by Hitarthi Dhebar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરે!કેવી નિરાલી જાગી તૃષા ગ્રીષ્મ આવ્યો તું
ને મારા મનમાં તૃષા લાવ્યો તું
અરે કેવી ટાઢક ઝંખતી તૃષા.
મનને રાખવું મારે તરબોળ
પણ તૃષા એકકેવી અનમોલ
મને મળી એક તૃષા અણમોલ
કોઈ કરતા ખેલ
બીજાને ટટળાવવા,એ એમના મનનો હોય એક મેલ
કરવો જો મનમેળ
ટાળો આવા ખેલ

બીજાનામનને આપો શાતા
તૃષા આપોઆપ ટળશે
નવજીવન સંતોષથી ભર્યું
એક નવું હૈયું તમને મળશે

Gujarati Poem by Hitarthi Dhebar : 111348664
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now