"પ્રેમ ની PhD" by Nish
24. પ્રેમ એટલે પુનરાવર્તન ...
"મળ્યા એ મને ને હું એમની કાયલ થઈ ગઈ..
પ્રેમ રોજે રોજ કરવા ને હું બંધાણી થઈ ગઈ.."
પહેલાં મને પણ મજાક લાગતી, પણ અનુભવાયુ પછી સમજાયું કે હા..
"કોઈ ના જાણે કે આમ કેમ થાય છે??🤔
ચેહરો એ જ તોય ❤️ પ્રેમ વારંવાર થાય છે.😍"
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...