અમારા ગુજરાતી ની એક ખાસિયત છે કે ગુજરાત મા ચાઈનીઝ , પંજાબી,સાઉથ ઈંડિયન શોધે બાકી અમેરિકા મા જઈને ગુજરાતી થાળી શોધે હું એ ગુજરાતી છું .
અમદાવાદ ની ભીડ તમને બહુજ હેરાન કરે પણ એ વિદ્યાપીઠ નું જમવા નું બહુજ ગમે ..
આખું અમદાવાદ ફરી લો પણ રાત્રે માણેક ચોક આવો તો ખબર અમદાવાદ શું છે .
હા તમે અમદાવાદ ની ભીડ નહિ જ ગમતી હોય પણ એવું થોડું છે કે ભીડ થી અમદાવાદ ખોવાઈ ગયું અમદાવાદ મા તમને કાંકરિયા ની રાઇડ કરો ..
cept ની કળા જોવો તો ખબર પડે અમદાવાદ ની .
ક્યારે આંટો તો મારી આવો ગાંધી આશ્રમ નો એ ને સાબરમતી નો રીવરફ્રન્ટ , પતંગ ની એ ચા અમદાવાદ ની પોળો જાણે શાદ દઇ ને પોકારે રે ઇસ્કોન ના ગાંઠિયા .
કચ્છી દાબેલી નો સ્વાદ અમદાવાદ નો હાંડવો
અમદાવાદ એ ગુજરાત નું હ્રદય કેહવાય .
અમે રે અમદાવાદ ના રેહવાસી મોજ કરવા જોઈએ .
મેમનગર ની થાળી જ્યાં 56 ભોગ પીરસાય .
મન જ્યાં મુંજાય તે દીવ હાલ્યા જાય .
અમદાવાદ નું ખાણું ફિક્કું લાગે બીજુ ભાણું
ld કોલેજ નું મસ્કાબન યુનિવર્સિટી ની ચા
કાકા નું કાઠિયાવાડી જમવાનું યાદ રહી જાય
માયા નગરી ને બીજુ આપડું અમદાવાદ ની તુલના થાય