જીંદગી જો ને કેવી વિચત્ર પળો આપે છે..
પળ માં દુઃખ તો પળ માં ખુશી ની લહેર આપી જાય છે..
એક વાત થી પળ માં દુઃખો નો પહાડ તુટી પડે છે .
તો કોઈ એક ચેહરા ની હસી ઢગલાબંધ ખુશી આપી જાય છે.
આજે દુઃખ છે toh કાલે સુખ આવશે એ આશા એ જીંદગી નીકળતી જાય છે.
અંધારા પછી ની એ નવી સવાર એક નવી ઉમીદ આપી ને જાય છે..
જીંદગી જો ને કેવી વિચત્ર પળો આપે છે..
પળ માં દુઃખ તો પળ માં ખુશી ની લહેર આપી જાય છે..