લડતો, હક જતાવતો, જાણે હું તારા વગર અપુણૅ છું, અને ભમરો બની પ્રેમ ચુસતો જીવતો રહ્યો
♥️..... Punit....
ઉતાર્યા દિવાનગીનાં ચશ્મા જ્યારે ખબર પડી,જેને બહારથી ભરવાનું અશક્ય કામ કરતો હતો એ અપુણૅતા તો મારી અંદર જ છે.
♥️
પુણૅતાની શોધ અંદરથી શરૂ કરતાં માનવ બનીને પ્રેમ કરતો થઈ ગયો...