Gujarati Quote in Poem by Aman Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હિમ્મત કરી એકવાર હારી લ્યો
અહીં બધાને બધુ ચાલે છે
હાથે કરી ભ્રષ્ટ થઈ જાઓ
અહીં બધાને બધુ ચાલે છે
નકલ કરીને એ અવ્વલ થઈ જાઓ
અહીં બધાને બધુ ચાલે છે
પૈસા ખવડાવીને શાંત થઈ જાઓ
અહીં બધાને બધુ ચાલે છે
ગીતાજી ના શમ ખોટા ખાઇ લ્યો
અહીં બધાને બધુ ચાલે છે
લાગવગ લગાવી ક્યાંક લાગી જાઓ
અહીં બધાને બધુ ચાલે છે
સત્તા જમાવી બરખાસ્ત કરી દો
અહીં બધાને બધુ ચાલે છે
મનની ખાલી મનમાં રાખી લ્યો
જાણો જો તમને કેટલુ ચાલે છે
Always aman (poems of aman)

Gujarati Poem by Aman Joshi : 111347553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now