*આજની વાર્તા*
એકવાર ચાર અંધ ભક્તોને હાથી જોવા ઈચ્છા થઈ... તે ચારેયને દોરવીને નવડાવી ધોવડાવી સજાવી તૈયાર કરેલા હાથી પાસે લઈ ગયા...હવે જેણે સૂંઢ સ્પર્શી તેના માટે હાથી લાંબા ભૂંગળા જેવો, કાન સ્પર્શનાર માટે હાથી સૂપડા જેવો, પગ સ્પર્શનાર માટે હાથી થાંભલા જેવો અને પૂંછડું સ્પર્શનાર માટે હાથી દોરડા જેવો રહ્યો...!! વાસ્તવિક હાથી તો સાવ અલગ જ છે..!
*આ વાર્તા માત્ર મનોરંજન માટે જ છે, બાકી જો જો કાંઈ બીજું વિચારતા...!!
$@¶@®