આંસુ છુપાવ્યા વગર ભેટીને રડી શકાય એ ખભો એટલે ભાઈ...
સંકોચ રાખ્યા વગર ક્યારે પણ મદદ માંગી શકાય એ ખૂણો એટલે બેન..
પપ્પાનો અને પપ્પા પછીનો પહેલો સહારો એ ભાઈ..
મમ્મીની અને મમ્મી પછીની પહેલી હૂંફ એટલે બેન...
એકબીજાની સાથે, એકબીજાના માટે અને એકબીજાના પૂરક એટલે ભાઈ બેન...
ભાઈ અને બેન ઈશ્વરે માબાપ પછી જોડેલો પહેલો સંબંધ એટલે ભાઈ બેન.....
મારી દરેક બહેનો ને સમર્પિત
🌹ભાઈ બેનનો પ્યાર🌹