Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈ કાલે રાત્રે મેં ફિલ્મ જોઈ,
૧) Leap year,
૨) મેરી પ્યારી બિંદુ.

Leap Year is a really worth watching movie.
It is about a girl who embarks on a journey to propose to her boyfriend on February 29.
But if things were that easy, it wouldn't be life, would it?
It is a movie about the struggles she faces to reach her destination, Dublin, but what happens when she realises that her heart belongs to someone else?
Follow Anna Brady as she discovers what love really is, and what it means to love someone.

મેરી પ્યારી બિંદુ, અઘરી ફિલ્મ. આયુષ્મન હતો એટલે અંત સુધી જોઈ બાકી વચ્ચે જ છોડી દેવાની ઈચ્છા થઈ જાય. બિંદુ છેલ્લે સુધી નક્કી કરી શકતી કે એને જીવનમાં આખરે જોઈએ છે શું? Singing માં કેરીયર બનાવવા એ અભિમન્યુને છોડીને ભાગી જાય છે અને પછી બીજે લગ્ન કરી લે છે એ સિંગર તો નથી જ બનતી... આજની મહત્ત્વાકાંક્ષી છોકરીને બતાવવામાં આ ફિલ્મ ગોથા ગઈ છે...!

એક સ્ત્રીને જીવનમાં જોઈએ છે શું આખરે? એક એવો પુરુષ જે એની થોડીક કેર કરે, થોડા એના નખરા ઉઠાવે, એની બેવકૂફી જોઈ ભલે હસી પડે પણ એને એમાંથી બહાર લાવવા સદા તૈયાર હોય... એની નાની નાની ઈચ્છાઓને સમજે, મેં સમજે કહ્યું છે પૂરી કરે એમ નહિ... બસ, આટલું જ અને પછી એ સ્ત્રીના દિલમાં પ્રેમ જનમે છે! એક ખળખળ કરતું ઝરણું વહેવાની શરૂઆત થાય છે અને જેના નસીબમાં એ હોય એનું જીવન સ્વર્ગથી પણ અધિક સુંદર બની જાય છે....

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111346560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now