Gujarati Quote in Good Evening by Parmar Vanrajsinh

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓયે તું મારા માટે ફ્રી હોય કે ના હોય,
પણ હું તો તારી માટે હંમેશા ફ્રી છું !!

તને ચાહવામાં એટલું Busy થઇ જવું છે હવે,
કે ઉદાસ થવા માટે Time જ ના મળે !!

આજે કહેવા માટે ઘણું છે,
બસ સાંભળવા માટે તું નથી !!

Gujarati Good Evening by Parmar Vanrajsinh : 111346335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now