ખબર નથી શું ખૂંટે છે...!
જરાક વિચાર્યું તો યાદ આવ્યું કે ,
"હું" ની સાથે "તું" ખૂંટે છે ..!!
પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ
બન્ને વચ્ચે એક કટારી જોઈએ
મારા ઘરમાં પણ નહીં એમનાં ય ઘરમાં બારી જોઈએ
મને ગમતી કડી
અને એ જો સૂવે ધાબા પર તો મારે ચાંદ પર પથારી જોઈએ