Gujarati Quote in Blog by Virendra Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા હુસ્ન ને જરા આથમવા દે,
તારા તેજ ને જરા ઓગળવા દે,
મને મૂકીને આગળ વધતા પેહલા વિચારજે,
જિંદગીની સંધ્યાએ
એ જ રસ્તા પર પાછા ફરતા..
તને હું જ મળીશ...
હું જ મળીશ...
#Pain

Gujarati Blog by Virendra Patel : 111346282
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now