દરેક પરિવારમાં પણ એક મહાદેવ હોય છે જે ઝેરના ઘૂંટડા પી લે છે અને એના લીધે જ પરિવારનો વિનાશ થતો અટકે છે.
પરિવારના આ મહાદેવ પતિ, પત્ની, દાદા, દાદી, માતા, પિતા, દીકરો, દીકરી કે વહુ કોઈપણ રૂપમાં હોય શકે છે.
આજના શુભ દિવસે મહાદેવજીની સાથે સાથે પરિવારને ટકાવી રાખનાર મહામાનવને પણ વંદન કરીને સાચા અર્થમાં મહાશિવરાત્રીની ઉજવણી કરીએ.....
please do this practically...