Gujarati Quote in Poem by Nisha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મારી ભાષા, મારા હૃદય ની ભાષા મારા પ્રણય ની ભાષા મારી રીસ ની ભાષા મારા ક્રોધ ની ભાષા મારા રોષ ની ભાષા મારી રમત ની ભાષા મારી ગણિત ની ભાષા આ મારી ભાષા મારા ઘર ની ભાષા મારા ઉછેર ની ભાષા મારા ગુજરાત ની ભાષા મારી ગુજરાતી ભાષા આ મારી ગુજરાતી ભાષા મારી માંની ભાષા મારી માતૃભાષા...
✍🏻 નિશા મકવાણા✍🏻
🌹વિશ્વ માતૃભાષા ની હાર્દિક શુભકામના🌹

Gujarati Poem by Nisha : 111345654
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now