Gujarati Quote in Blog by Dinesh Gada

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન એક ઘડિયાળ!
૧૨ ના ટકોરે.
૬૦ ની આપી યાદ!
મિત્રો ઊજવે.
ષષ્ઠી !!!
શું ઉકાળ્યું ?
શું વાવ્યું ?
ફરતો રહ્યો ....
ઘળિયાળ નો કાંટો .
સમયનો ગુણાકાર !
કેટલો નફો ?
કેટલો નુકસાન ?
૬૦ વરસ !!!
૭૨૦ મહિના .
૨૧,૬૦૦ દિવસ.
૫,૧૮,૪૦૦ કલાક.
૩,૧૧,૦૪૦૦ મિનીટ.
૧,૮૬,૬૨,૪૦૦ સેકંડ
ફરી પાછી
૧૨ ના ટકોરે !
૬૦ ની આપી યાદ !
ખાલી ખોબો !
ખાલી મુઠ્ઠી !
સુઈ ગયો.

Gujarati Blog by Dinesh Gada : 111345648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now