સાજનનો આવ્યો. સંદેશો
દિલ ડોલ્યું છે રે આલ્લે. આલ્લે
મન દર્પણમાં ડોકાયો તું
રોમેરોમ બોલી ઊઠયું આલ્લે. આલ્લે
શરણાયુના સૂર. સામટા. રેલ્યા
હૈયુ થઇ ગ્યું ગાંડુતૂર. આલ્લા. આલ્લે
અંતરનો આગળો આજે. ખૂલી. ગ્યો
ઉમટયા. છે. ઉમંગના. પૂર. આલ્લે. આલ્લે
આંખોમાં. સપના અંજાયા
ઉઠયા. આનંદના નૂર. આલ્લે. આલ્લે.