Gujarati Quote in Blog by Sujal B. Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભાષા એ માત્ર ભાષા નથી.માતૃભાષા એ આપણી માતા સમાન છે.
જેમ આપણી માતા સાથે આપણો સંબંધ અતૂટ છે,તેમ આપણી માતૃભાષા નો પણ આપણી સાથે નો એવો જ સંબંધ છે.
આખાં વિશ્વ માં આપણી માતૃભાષા નું અસ્તિત્વ જળવાઈ રહે એવી દુનિયા નાં દરેક વ્યક્તિ એ પહેલ કરવી જોઈએ.

Gujarati Blog by Sujal B. Patel : 111345514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now