"પ્રેમ ની PhD" by Nish
21. પ્રેમ એટલે બીમારી ...
પ્રેમ એટલે જ્યારે તમારી બધી સેન્સીસ તમારાં કંટ્રોલ બહાર જતી રહે. તમારી practical થોટ પ્રોસેસ ઝીરો થઈ જાય. અને તોય તમે perfectly હરી ફરી શકો બસ એનું જ નામ પ્રેમ.
Fun fact :
બદનસીબે આ બીમારી પણ જીવલેણ છે. સાચવ જો જરાક.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...