ખૂબ ખૂબ આભાર મિત્રો.....
થેન્ક્સ માતૃભારતી એપ.....
મારા જેવા આખા બોલા માણસના લખાણ ને લોકો આટલું પ્રેમથી વાંચશે એવું મને પણ કલ્પના ન હતી....
તમે લોકોએ જે પ્રેમ આપ્યો એ માટે હું તમામ વાંચક મિત્રોનો આભારી છું....
અને વૈશ્યાલયનો આગળનો ભાગ ઝડપી તમારી સામે લઈને આવી રહ્યો છું.