Gujarati Quote in Blog by PUNIT

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિવ શબ્દનો અર્થ
"તે જે નથી"

એટલે જ્યારે તમે માત્ર ટીપાં જેટલી પણ જીવંતતા અનુભવો છો. ત્યારે થતી આનંદની લાગણી

તમને પુરુષ, સ્ત્રી જાતિ ,ધર્મ , યુવાન ,બાળક કિશોર, વૃદ્ધ, પિતા , પત્ની, માતા, પતી, પુત્ર-પુત્રી જમાઈ , વહું ,સાસુ ,સસરા વગેરે વગેરે જાતજાતની બધી જ ઓળખોથી મુક્ત એક ભાર વિનાની હળવી અવસ્થામાં લઇ જાય છે.


"તમે જે નથી"
એટલે કે શિવત્વની લાગણીમાં હોવાની વાત છે.

Gujarati Blog by PUNIT : 111344828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now