Gujarati Quote in Shayri by Himanshu Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ને જમા ઉધાર બધો હિસાબ કરી લઈયે,
મારું મને અને તારું તને સુપરત કરી દઈયે,
જોજે પછી થી કાંઈ લેવડ દેવડ બાકી ના નીકળે,
જોડાયેલી યાદો ને પણ સાથે મળી દફન કરી લઈયે...
~અદ્વૈત

Gujarati Shayri by Himanshu Patel : 111344795
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now