"પ્રેમ ની PhD" by Nish
20. પ્રેમ એટલે પાગલપન ...
આ વાત તો તમે સાંભળી જ હશે. પણ હું કહું એવી નહીં.
હદો થી આગળ વધી જવાનું , કોઈ એક વ્યક્તિ માં ખોવાઈ જવાનું, ખુદ ને એની લાયક બનાવાનું, challenges માં કૂદી પડવાનું, અને એને ગાંડા ની જેમ ખુશ કરવાનું પાગલપન બસ એજ પ્રેમ.
Fun fact :
હ્રદયભંગ પછી નું પાગલપન મૂર્ખામી ગણવા માં આવે છે.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...