Gujarati Quote in Thought by Kinjal Sonachhatra

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેડ રેસ્ટ ની મજા

#bedrest
બેડ રેસ્ટ ની એક અલગ મજા છે...
ત્રણ દિવસ થયા સતત બેડ માં સુવાનું, જમવા નું, ટીવી, મોબાઈલ, ગેમ, એવુ તો ઘણું...
નહિ હલવા નું નહિ ચલવા નું...
હા એક જે દુખાવો થતો હોય એ સહન કરવો વધારે પડતો અઘરો પડે પરંતુ આ ત્રણ દિવસ માં ઘણો ચેન્જ હતો...
સવારે ઉઠી ને બેડ પર નાસ્તો...
દિવસ ના મિનિમમ આઠ દશ ખબર કાઢવા વાળા ના ફોન.. 
પ્રિંસેસ જેવી ફીલિંગ આવી...
ઈમોશનલ અટટેચમેન્ટ થઇ ગયું... જે લોકો એ આ ત્રણ દિવસ માં ક્યારેય પણ ટાઈમ જોયો નથી...
ક્યારેય પણ ન વિચાર્યું કે, થાક્યા હશે... કામ છે કે બીજું કઈ જ પણ...
માત્ર મારાં માટે ખડે પગે ઉભા રહ્યા...
એ બધા ને દિલ થી થેન્ક યુ...
કાલ ઓપેરશન છે તો પાછું એક મહિનો એવું જ ધ્યાન રાખજો હાહાહા

Gujarati Thought by Kinjal Sonachhatra : 111344677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now