"ગીતા" ચાલ, પ્રેમ ની પરિભાષા આપી દઉ,
પ્રેમ એટલે સ્વાર્થ નું શૂન્ય.
પ્રેમ એટલે સમર્પણ નો સરવાળો.
પ્રેમ એટલે અહમ્ ની બાદબાકી.
પ્રેમ એટલે દુઃખ નો ભાગાકાર.
પ્રેમ એટલે સુખ નો ગુણાકાર.
પ્રેમ એટલે પૂર્ણતા .પૂર્ણાશ.
પ્રેમ એટલે પૂર્ણમ્ ઈદમ્ .
પ્રેમ એટલે શાશ્વત આનંદ.
પ્રેમ એટલે શાશ્વત શૂન્ય.