"પ્રેમ ની PhD" by Nish
19. પ્રેમ એટલે અરીસો ...
જ્યાં સંબંધ માં તમને સામે તમારી અનુભૂતિ થાય. જ્યાં તમે એક બીજા ને છૂટ થી જેવાં છો એવા વર્ણવી શકો. બસ એ જ પ્રેમ.
Fun fact :
પ્રેમી જ એક એવી વ્યક્તિ હોય છે જે તમને તમારાં ખરાબમાં ખરાબ અવગુણો અરીસા ની જેમ દર્શાવી શકે છે.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...