ઘણા લોકો મને પુછે છે...
"તું જેવું લખે છે ( મોટાભાગે સારુ😉 ) એવું કંઈ તારા જીવનમાં કરતો તો લાગતો નથી?"
તો બધાને મારો એક જ જવાબ છે મિત્રો...
" કે મારું કામ કનૈયા જેવું છે,
જો મારું કિધેલું કરશો તો ગમે તેવી મહાભારત પણ જીતી જશો,
પણ જો મારુ કરેલું કરશો તો રાધા તો નઈ મળે એ અલગ😅
પણ કોઈ જંગલના ખૂણામાં એકલા મરવું પડશે...😏 #MR "