પાણી માં કેટલી પણ મોંઘી કાર હોઈ પણ એ ચાલતી નથી,મોબાઈલ કેટલો પણ મોંઘો કેમ ન હોઈ પણ જો નેટવર્ક ના પકડાઈ તો કંઈ કામ માં આવતો નથી, તેમ જ માણસ નું મૂલ્ય તેના પૈસા થી નહીં તેની ઉપયોગીતા થી અંકાય છે,દા.ત તરીકે દરિયો કેટલો પણ મોટો હોઈ કોઈ ની પ્યાસ બુજવી શકતો નથી,અને નદી કેટલી પણ નાની હોઈ અમૃત જેવું પાણી આપવા સક્ષમ છે.