Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવું શરીર સૌષ્ઠવ ધરાવતી મહિલાઓના પતિ બની જાય છે કરોડોપતિ

આપણે દરેક લોકો આ વાત જાણીએ છીએ કે મનુષ્યનું શરીર અદ્ધૂત હોય છે. તેના સ્વભાવથી જોડાયેલી કોઇપણ વાત છુપાવતો નથી એવામાં તેમના શરીરના અંગ તેમના અંગે ઘણી વાતો જાણી શકાય છે. એવામાં સ્ત્રી તેમની સાથે ઘરમાં સૌભાગ્ય લઇને આવે છે અને તેમના શરીરના દરેક અંગથી તેમના અંગે ઘણા ખુલાસા થાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સૌભાગ્યશાળી મહિલાઓની કેટલીક વિશેષતાઓ હોય છે જે તેમના અંગથી ખબર પડે છે. જે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

– કહેવાય છે નાના હોઠ વાળી મહિલાઓ તેમના સ્વભાવમાં ખૂબ કડક અને મજબૂત હોય છે. જે મહિલાઓના હોઠ હાર્ટ આકારમાં હોય છે તેમની અંદર ગજબનો આત્મવિશ્વાસ હોય છે અને તે શારીરિક સંબંધોમાં પણ અપેક્ષાકૃત વધારે રુચિ રાખે છે.

– કહેવાય છે મહિલાઓના ચહેરાની મોટી-મોટી આંખો તેમના દયાળુ અને વિનમ્ર થવાની વાત કહે છે અને તેમનુ હૃદય પણ તેમની આંખોની જેમ મોટું હોય છે. જે પતિના જીવનને સ્વર્ગ બનાવી દે છે.

– કહેવાય છે કે ગોરી, પાતળા અને નરમ પેટ વાળી મહિલાઓની કિસ્મતમાં રાજ સુખ ભોગવવાનું લખેલું હોય છે અને તે ઉંચા હોદ્દા પર હોય છે અને સામાજિક તેમજ ધાર્મિક રીતે તેને ઓળખ મળે છે અને તે તેના પતિ માટે ખૂબ લકી માનવામાં આવે છે.

– કાળા અને સીધા વાળ વાળી મહિલા સ્પષ્ટ વિચારધારા વાળી હોય છે અને તે વાત ગોળ ફેરવીને કહેવાનું બિલકુલ પસંદ કરતી નથી. તે ડાયરેક્ટ કહી દે છે. આ મહિલાઓ તેમના પતિ માટે લકી હોય છે.

– એવુ પણ માનવામાં આવે છે કે જે મહિલાઓની નાભિ ઉંડી અને અંદરની તરફ હોય છે તે તેના પતિ અને સાસરિયા માટે સૌભાગ્યશાળી હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111343874
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now