Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(1) નવ પદ ના નામ-
(1) અરિહંત (2) સિદ્ધ (3) આચાર્ય (4) ઉપાધ્યાય (5) સાધુ
(6) દર્શન (7) જ્ઞાન (8) ચરિત્ર (9) તપ.

(2) પ્રભુના નવ અંગ ના નામ -
(1) ડાબો-જમણો અંગુઠો (2) જમણે- ડાબે ઢીચણ (3) જમણા-ડાબા કાંડે
(4) જમણા-ડાબા ખભે (5) મસ્તક-શિખાએ (6) લલાટે (7) કંઠે (8) હૃદયે (9) નાભિ.

(3) નવ ગ્રહોના નામ -
(1) સૂર્ય (2) ચંદ્ર (3) મંગળ (4) બુધ (5) ગુરૂ
(6) શુક્ર (7) શનિ (8) રાહુ (9) કેતુ.

(4) નવરસ ના પ્રકાર -
(1) શૃંગાર (2) રૌદ્ર (3) બીભત્સ (4) હાસ્ય (5) વીર્ય
(6) અદભૂત (7) કરુણ (8) ભયાનક (9) શાંત

(5) નવ લોકાંતિક દેવ ના નામ -
(1) સારસ્વત (2) આદિત્ય (3)વન્હિ (4) અરુણ,
(5) ગર્દતોય (6) તુષિત (7) અવ્યાબાધ (8) મરૂત (9) અરિષ્ટ

(6) નવ તત્વ -
(1) જીવતત્વ (2) અજીવતત્વ (3) પુણ્યતત્વ (4) પાપતત્વ (5) સંવરતત્વ,
(6) આશ્રવતત્વ (7) નિર્જરાતત્વ (8) બંધતત્વ (9) મોક્ષતત્વ.

(7) નવ નોકષાય-
(1) હાસ્ય (2) રતિ (3) અરતિ (4) ભય (5) શોક (6) જુગુપ્સા,
(7) સ્ત્રીવેદ (8) પુરુષ વેદ (9) નપુંસક વેદ.

(8) નવ પ્રકાર ના અંધ-
(1) ક્રોધાંધ (2) માનાન્ધ (3) માયાન્ધ (4) લોભાન્ધ (5) દીવસાંધ,
(6) રતાળાંધ(7) જન્માંધ (8) વિષયાંધ (9) રાગાંધ.

(9) નવ નિધાન (ચક્રવર્તીના) -
(1) નૈસર્પ (2) પિંગલક (3) પાંડુક (4) સર્વરત્ન(5)મહાપદ્મ,
(6) કાલ (7) મહાકાલ (8) માણવક(9) શંખ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111343869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now