Gujarati Quote in Poem by Rudrarajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુલીને ઉડીલે ઓ મિત્ર,
શોખ તારા તું પૂરા કરજે,

જવાબદારી છે અહીં બધાને,
ભાગ તું એમાં મારો કરજે ,

તું સંતાન છે દુનિયાનું આ,
તું સમયનો સદુપયોગ કર,

જિંદગી મળી છે મનુષ્યની,
એને તું આમ બરબાદ ના કર,

લી. રુદ્ર રાજ સિંહ
તા. ૧૮/૦૨/૨૦૨૦

Gujarati Poem by Rudrarajsinh : 111343862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now