Gujarati Quote in Poem by Amrut

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવું હોય તો
બધું જ કહી શકું છું ...,

લડવું હોય તો
બધાં સાથે લડી શકું છું ...,

કરવાં માટે તો
હું બધું જ કરી શકું છું ...,

પણ ...

તારાં હસતાં ચહેરાને
જોઇ વાંચી શકું છું ...,

પછી ચુપ રહીને પોતે જ
પોતાને સંભાળી શકું છું.

અમૃત....

Gujarati Poem by Amrut : 111343828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now