Gujarati Quote in Thought by gandhi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી માત્ર સુખી દેખાય છે,
બાકી તો હજીયે હેરાન થાય છે,

સ્વતંત્રતા તો કેવાની છે બાકી ,
હજી એજ લાજ ના ઘૂમટા તણાય છે,

દિકરી આજકાલ દિકરી બની જ રાજી છે ,
બાકી નવી વહુ બનવા માં ક્યાં આનંદ થાય છે,

એ તમારા માટે બધુ મુકીને આવે
એનાં જેવું બલિદાન હોઇ જ નાં શકે
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

Gujarati Thought by gandhi : 111343633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now