Gujarati Quote in Whatsapp-Status by Nish

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પ્રેમ ની PhD" by Nish

18. પ્રેમ એટલે વેદનાઓ ...

દુનિયા હમેશાં બેલેન્સ પર ચાલે છે. એટલે જ તો પ્રેમ જેટલો આનંદ કે ખુશીઓ આપી શકે છે. એટલું જ ક્રૂરતા થી રડાવી પણ શકે છે.

Fun fact :
જે વ્યક્તિ ને તમે સૌથી વધુ પ્રેમ કરો છો, એ જ વ્યક્તિ તમને જીવન ની સૌથી વધુ ક્રૂર વેદના આપવા જવાબદાર હોય છે.




#nish
#premniphd

સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...

Gujarati Whatsapp-Status by Nish : 111343542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now