નવરાતી ની ભૂત ની ધટના. મારૂ ગામ પીપણ નવરાતી મા અમે એગણી ઠેગણી રમતા અમે ત્રણ ભાઇ બંઘ હતા હૂ ભોગુ અને ભીખો અમે વચલા ફડિયા માથી જતાહતા
. મારા ભાઈબંધ ના ઘર આગળ એક સ્ત્રી ના હસવાનો અવાજ આવ્યો હુ અને મારો ભાઇબંધ ભોગુ એક બીજા ની સામૂ જોપુ અને ભીખો બીગયો આગળ જતા સહદેવ ને કીધુ તો ત્યા જોવા ગયો તો કાયનઈ પછી મારા બધા ભાઇબંધ ને ખબર પડિ અને બીજા દિવસે ભીખા ને તાવ આવી ગયો તેના ધરે ખબર નતી કે તે ભૂત જોયૂ અમને રાત્રે ખબર પડિ કે ભીખા નેતાવ આવીયૈ
પછી અમે કિધુ કે તે ભીગયો તેને માતાજી નો દોરો પેરીયો
. અમે બે ત્રણ વડિલ ને પુછીયુ કે વચલા ફળી મા વળગે છે તો કહિયૂ કે હા વળગે જે
આ ઘંટના સાચી છે
વાચવા માટે આભાર