ટૂંક સમયમાં આવી રહી છે નવી પ્રેમકથા -- 'અન્વીક્ષા'. 'અન્વીક્ષા' અત્યાર સુધીમાં લખાયેલી સૌથી વિશેષ પ્રેમકથા છે. આ માત્ર કોઇ એક વાર્તા જ ના રહેતા ભાવસ્વરુપે વિશાળ કથાકાવ્ય બની રહ્યું છે. વાર્તાના નાયકની મનોભૂમિ અને બાહ્ય ભૂમિ સાથે રચાયેલ આ વાર્તા કોઇના પણ મનમાં એક અલગ જ અનુભૂતિ સર્જી શકે. ઉત્કૃષ્ટ ભાષા વર્ણન સાથેની આ વાર્તામાં કોઇ અન્ય સાહિત્યિક કૃતિના સંદર્ભના ઉલ્લેખ સાથે એક અલગ જ નવતર પ્રયોગ કરાયેલ છે.