સલાહ ઘણા આપે પણ,
તારા જેમ કોઈ મને સંભાળતું નથી..
ઓળખે ઘણા મને પણ,
તારા જેવું કોઈ ઓળખતું નથી..
હસાવે ઘણા મને પણ,
તારા જેમ દિલને કોઈ હસાવતું નથી...
ભૂલો બધા ગણાવે પણ,
તારી જેમ મારી ભૂલને કોઈ ભૂલતું નથી..
કહું તો છું તને કે,
તારા જેવું કોઈ નથી....
-Ayushiba jadeja