👩ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી..!!
💰કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ..!!
👸પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ..!!
👩⚖દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર..!!
👪માતા-પિતા ને માટે એ મીઠો કંસાર...!!🙋
*માવતર કહે છે પારકી છે*
*સાસરૂ કહે પારકા ઘરે થી આવી છે*
*એકે ય ઘર ની તક્તિ પર નામ નથી*
*હે પ્રભુ દિકરી કોના ઘર માટે તે બનાવી છે ?*
*જો તને દિકરી ના ઘર નુ સરનામુ મળે*
*તો જરૂર બતાવજે આ દુનિયા ને.*
..... ✍