"અહિંસક ગાંધી ક્યારેક હિંસાની તરફદારી કરે છે."
'યંગ ઈન્ડિયા'ના તા. ૧૧-૮-૧૯૨૦ના અંકમાં
પ્રગટ થયો હતો, જેમાં ગાંધી કહે છેઃ
“હું ચોક્કસ માનું છું કે,જ્યાં કેવળ કાયરતા
અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય ત્યાં
હું હિંસાની સલાહ આપું. હિન્દુસ્તાન પોતાના
અપમાનનું લાચાર બનીને સાક્ષી બને અથવા
રહે તેના કરતાં તે પોતાની આબરૂ જાળવવા
શસ્ત્રોનો આશ્રય લે એમ હું ઈચ્છું"
વાચન- વિશેષ
ડંકેશ ઓઝા
ગાંધીગાથા"
"અખંડ આનંદ" જાન્યુઆરી ૨૦૨૦ માંથી સાભાર