"પ્રેમ ની PhD" by Nish
17. પ્રેમ એટલે ઇંતેજાર ...
જરૂરી નથી કે પ્રેમ તમને કોઈ એક દિવસે મળી જાય..
જરૂરી નથી કે એ એક જ દિવસ માં માની જાય..
જરૂરી એટલું જ છે કે એમની રાહ જોવાય..
Ps:
રાહ પણ ત્યાં સુધી જ જોવાય જ્યાં સુધી ફેંસલો નાં અપાય.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...